Friday, July 24, 2015

बारिशों के मौसम में....

પાકિસ્તાનમાં કરાચી ખાતે રહેતાં એક બા-ઝોક (સહૃદયી) ફેસબુક મિત્ર સઈદ શાહિદ અલીની વૉલ પર વાંચેલી કોઇ અજ્ઞાત ઉર્દૂ શાયરની રચના બહુ પસંદ પડતા એનું હિન્દી લિપ્યંતરણ અને ગુજરાતી અનુવાદ રજૂ કરું છું:
بارشوں کے موسم میں 
تم کو یاد کرنے کی
عادتیں پرانی ہیں
اب کی بار سوچا ہے
عادتیں بدل ڈالیں
پھر خیال آیا کہ
عادتیں بدلنے سے
بارشیں نہیں رکتیں۔۔۔۔۔۔۔!
[شاعر: نامعلوم]

बारिशों के मौसम में
तुमको याद करने की
आदतें पुरानी हैं
अब की बार सोचा है
आदतें बदल डालें
फिर ख़याल आया कि
आदतें बदलने से
बारिश नहीं रुकतीं!

વરસાદની ઋતુમાં તને યાદ કરવાની આદત જૂની છે
આ વખતે વિચાર્યું છે કે આ આદત બદલું,
પછી વિચાર આવ્યો કે
આદત બદલવાથી વરસાદ 
કંઈ વરસતો અટકી જવાનો છે?

No comments:

Post a Comment