Thursday, April 9, 2015

કૅથરિન બૅચર અને હાઈમી પ્રેસલીના ચહેરાની સમાનતા

ઈન્ટરનેટ પર જૅકી ચેન અભિનિત ફ્લૉપ પણ મનોરંજક ફિલ્મ "સ્પાય નૅક્સ્ટ ડોર"માં કાસ્ટના નામો જોતાં કૅથરિન બૅચરનો (Katherine Boecher) ચહેરો અભિનેત્રી હાઈમી પ્રેસલી (Jaime Pressly) સાથે મળતો આવતો હોય એવું લાગ્યું. પ્રસ્તુત છે બે ખૂબસૂરત ચહેરાઓની વિસ્મયકારક સમાનતા:

Katherine Boecher (ડાબે) અને Jaime Pressly (જમણે)


No comments:

Post a Comment