Tuesday, October 8, 2013

અનાસ્થા ચેનલ પર Awakening with Brahma kumarisને બદલે નવો કાર્યક્રમ : Sleeping with Asaram!

મથુરામાં ગયા હો તો ચોબાનો ભેટો થયો વિના રહે નહીં એ જ રીતે ફેસબુક પર સક્રિય હો તો Faking Newsના હાસ્યનું તોફાન સર્જતા કાલ્પનિક બનાવટી સમાચારોએ ક્યારેક ને ક્યારેક તો તમારું ધ્યાન ખેંચ્યું જ હશે.



ટી20 પર ફોકસ કરવા માટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતું બીસીસીઆઈ.....આરટીઆઈ હેઠળ બહાર આવેલાં રાવણ કૌભાંડમાં એક જ માથું હોવા છતાં દસ માથાનો ખર્ચો બતાવ્યો...અર્નબ ગોસ્વામી કરતાં વધારે ગુસ્સાવાળો પુરૂષ મળી આવ્યો....ટ્રેનમાં વાઈ-ફાઈ સુવિધા ઉપલબ્ધ થતાં ટીસી ઑનલાઈન ટ્રાન્સફરથી લાંચ સ્વીકારશે.....ઘરમાલિક તત્કાલ ટિકિટ બૂક કરાવવામાં વ્યસ્ત હતાં તે દરમિયાન ચોરોએ ઘર લૂંટ્યું..... એઅર ઈન્ડિયા અને કિંગ ફિશર એઅરલાઈન્સ મર્જ થઈને ઈન્ડિયન ફિશરીઝ સંસ્થા બનાવશે.....મહિલાએ ઍક્સ્ટ્રા પાણી અને ફ્રી પૂરી માંગતા થયેલાં ભારે નુકસાનને પગલે પાણીપુરીની લારીવાળાએ વળતરનો દાવો કર્યો.....સૂર્ય ગ્રહણને કારણે ખોટા મુરતિયા સાથે લગ્ન કરતી રાખી સાવંત....

આ ફેકિંગ ન્યૂઝ પર ભૂતકાળમાં પ્રગટ થયેલાં કૉમિક સમાચારોના ભંડારમાંથી વીણી ચૂંટીને મૂકેલાં કેટલાંક મનપસંદ હાસ્યરત્નો છે.

ખેર, આજે ફેકિંગ ન્યુઝને યાદ કરવાનું કારણ એ કે એની પેટા વેબસાઈટ My Faking News કે જેમાં યુઝર જનરેટેડ કન્ટેન્ટનો સમાવેશ કરવામાં આવે છે એમાં આજે ખાતું ખોલાવીને આસારામ બાપુ વિશેના કાલ્પનિક સમાચારની પોસ્ટ સબમિટ કરીને ત્યાં પહેલી વખત પ્રદાન કર્યું. પ્રસ્તુત છે મેં લખેલાં કાલ્પનિક સમાચારના અંશો:

A new show “Sleeping with Asaram” to replace “Awakening with Brahma kumaris” on Anaastha channel

In view of the ever-growing number of incidents of rape cases and sexual assaults concerning the self-styled Godman Asaram Bapu and his son Narayan Sai emerging almost every day, Anaastha Unlimited – a superstitious pseudo-religious TV channel – has approached Bapu and his son to launch the first ever religious reality show, “Sleeping with Asaram”, which will highlight horrible accounts of vulnerable victimized girls who actually sought self-realization with Satsang and were shocked to realize the way they were treated.

“The title Sleeping with Asaram is inspired from a program called Awakening with Brahma kumaris, although the content of former is in stark and dark contrast with the latter”, said the producer of the show on the condition of anonymity.

“Asaram is highly popular figure today who appears more on news channels and less on religious channels that are supposed to be his real broadcasting platform. After poaching on other people’s lands to build his Ashram, he is now successfully eating away at TRPs of other newsmakers. Platform such as Big Boss is not vast enough to accommodate and justify persona of a rare and unique Godman like Asaram whose unearthing sexual scams are creating brouhaha among lowbrow and highbrow people alike on almost daily basis. Therefore, he deserves a separate TV show dedicated to highlight his unusually adventurous life,” stated the producer.

The producer, however, remained non-committal when asked how his channel would manage to shoot the series at the time when Asaram was being tried legally and his son had reportedly went underground.

Meanwhile, Faking News has become the first ever media organization to start its underground news service in order to facilitate airing the views of untraceable criminals who have gone underground.

This will enable the news-seekers and news-suckers to quench their thirst for the real juicy truth hidden underneath sensational news items that are not aptly covered by mainstream media correspondents.

No comments:

Post a Comment